સાવર કુંડલા ની આ બેન UPSC ની પરીક્ષામાં ગુજરાતમાંથી આ વર્ષે સફળ થનાર એક માત્ર સ્ત્રી છે તેઓ આખા દેશમાં 591 માં ક્રમાંકે આવ્યા છે
તેમને ખૂબ ખૂબ અભિનંદન
પણ તેમની આ સફર ખૂબજ સંઘર્ષમય રહી છે તેમના લગ્ન 2008 માં થયા હતા અને લગ્નના ફક્ત પંદર દીવસમાજ દહેજ નાં મળવાને કારણે તેમના સાસરીયાઓએ તેમને ઘરબહાર કાર્ય હતા. ક્યાયથી મદદ ના મળતા તેમને જાતેજ પોતાની લડાઈ લડવાનું નક્કી કર્યું. સામાજિક બહિષ્કાર તેમના માટે સૌથી મોટી મુશ્કેલી હતી.
આ સફળતાથી કોમલ ખૂબજ ખૂશ છે. તેઓ દેશની અને લોકોની સેવા કરવા માંગે છે.