ઠંડી ની સીઝન પૂરી થઇ અને ઉનાળો શરુ થયો સાથે સાથે કાળઝાળ ગરમી પણ સારું થઇ.
ઉનાળાના અમુક પ્લસ પોઈન્ટ પણ છે.
૧. આફૂસ - આહા! વિચાર આવતાજ મોઢામાં પાણી આવે છે.
૨. વેકેશન - ભલે આપણને નહિ પણ વિદ્યાર્થીઓને તો ખરું ને . માં ઓ ને એટલા દિવસ શાંતિ કે છોકરાઓને લેશન માટે ઘાંટા નહિ પાડવા પડે કે રોજ સવારે વહેલા ઉઠાડીને તૈયાર કરવાની મગજ મારી નહિ.
૩. ટ્રીપ - મોટે ભાગે તો આપને બધા ઉનાળામાજ ફરવા જઈએ છીએ.
૪. આઈસ્ક્રીમ
બીજા ફાયદા યાદ આવે તો જરૂર જણાવજો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો