ઈ - મેલ માં આવેલી થોડી રમુજી વાતો
1. કેટલાક લોકો પાણી ગાળી ને પીવે છે પણ લોહી સીધુજ પીતા હોય છે
2. ગરીબ માણસ સવારે પેટ ભરવા દોડતો હોય છે અમીર માણસ પેટ ઓછું કરવા દોડતો હોય છે
3. ભગવાન ને બધા યાદ કરે છે પણ એને ઘરે જવું કોઈ ને ગમતું નથી નથી
4. મોંઘવારી અને ચરબી જેટલી વધે તેટલી ખરાબ
5. બુદ્ધી હડતાળ પર ઉતરે છે ત્યારે જીભ ઓવર ટાઇમ કરે છે
6. પૈસાની દૂનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે કમાય છે તે અને બીજા જે ખર્ચ કરે છે. જેમને પતિ અને પત્ની કહેવામાં આવે છે
7. ભણવું કોને કહેવાય? તે એક એવી ક્રિયા છે જેમાં પુસ્તક સામે રાખીને એક સાથે ટેક્સ મેસેજ અને ફોન કોલ કરવામાં આવે છે અથવા તો ખાવાનું ખાતાં ખાતાં ટીવી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો