આજે ગણપતિ બાપ્પા વાજતે ગાજતે વિદાય લેશે
આ વર્ષે પહેલી વાર લાલબાગ ના રાજા ના દર્શન કરવા ગયો સવારના 5 વાગે પરેલ પહોચ્યા અને ત્યાં લોકોનો મેળો જોઇને નવાઈ લાગી, તેના કરતા પણ જે રીતે લોકો ભાગમ દોડ કરતા હતા તે જોઇને થોડો નિરાશ થયો
ભગવાનના દર્શન કરવા માટે રીતસર ની પડાપડી થઇ રહી હતી આપણે શાંતિથી દર્શન શામાટે નથી કરી શકતા ? દર વર્ષે ધાર્મિક ઉત્સવો માં કેટલાય લોકો કચડાઈને મરી જાય છે પણ હમ નહિ સુધરેંગે

Thanganat is a commercial music streaming service providing free Gujarati music. Thanganat allow to play Old & New Gujarati mp3 Music Online through your mobile and website, Thanganat offer free unlimited access to thousands of Gujarati music.
જવાબ આપોકાઢી નાખોThanganat is Gujarat’s largest music broadcasting service. Through mobile apps and website we can access unlimited your favorite music.
You can enjoy unlimited access of Romantic Hits, Dhollywood (Gujarati Cinema), Garba, Sad Songs, Devotional, Bhajans, Ghazals, Kids Song, Dance, Artists Hits & much more!
Visit Gujarati MP3 Song Site at https://thanganat.com