ઉત્તર પ્રદેશ માં માયાવતી ના પુતળાઓ પર કવર ઓઢાડવા માં આવશે. કારણ મતદાન નહી પણ ઠંડી છે. માયાવતી ઈચ્છે છે કે એના પુતળાઓ ને પણ ઠંડી ના લાગવી જોઈએ કારણ એ ગરીબની બેટી છે.
હજુ પણ દિગ્વિજય ના જોક્સ બહાર નથી આવ્યા. રજનીકાંત ના બહુ સાંભળ્યા હવે કોઈ દિગ્વિજયના પણ બનાવો.
ભારત ટેસ્ટ મેચ ના પહેલા દિવસે ઓલ આઉટ થઇ ગયું. મને લાગે છે કે પીચ માં પ્રોબ્લેમ છે. ભારત ઓલ આઉટ થયા પછી બેટિંગ સરળ કેમ થઇ ગયી? ભારત ના બેટ્સ મેનોમાં કઈ પ્રોબ્લેમ મને દેખાયો નહી, બિચારા કરે પણ શું?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો