હાઈકોર્ટે ગુજરાત લોકાયુક્તની નિમણુક માન્ય રાખી, ચાલો કોંગ્રેસ ને ભાવતું મળ્યું, ચૂંટણી માં ઢોલ નગારા વગાડી ને આનો ઉપયોગ કરશે.
ચીને કહ્યું કે ભારત સાથે ટેન્શન ઓછું કરશે, ૧૯૬૨ ની હિન્દી ચીની ભાઈ ભાઈ રીપીટ ના કરે તો સારું.
ફરી ધાર્મિક લાગણીઓ દુભાય છે, રેહમાને હોસન્ના શબ્દ ગીતમાં વાપર્યો એટલે. કોઈની નૈતિક લાગણીઓ દુભાય છે કે નહિ?
સોલ્લીડ પંચ :
"સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.. "
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.. "
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો